મુખમંત્રીએ ગોડાઉન નિર્માણ સહાયમાં વધારો કર્યો, 2026 માં આ યોજનાઓ લાગુ થશે – Crop Storage Scheme

Crop Storage Scheme

Crop Storage Scheme: ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મોટી ખુશખબર છે. મુખ્યમંત્રીએ મુખમંત્રી પાક સંગ્રહ યોજના 2026 હેઠળ ગોડાઉન નિર્માણ માટેની સહાયમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવી યોજનાથી રાજ્યના નાના અને મોટા ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત રીતે સ્ટોર કરવા માટે વધુ આર્થિક સહાય મેળવી શકશે. સરકારનો હેતુ એ છે કે ખેડૂતોના પાકને નુકસાનથી બચાવવું અને … Read more