2026 માં આધાર સેવાઓ વધુ સરળ, હવે આધાર સાથે મોબાઇલ નંબર જોડવું બન્યું ઝડપી અને ઝંઝટમુક્ત – Aadhaar Mobile Number Update 2026

Aadhaar Mobile Number Update 2026

Aadhaar Mobile Number Update 2026: નાગરિકોની સુવિધા વધારવા માટે 2026માં આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવે આધાર સાથે મોબાઇલ નંબર જોડવાની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને યુઝર-ફ્રેન્ડલી બની ગઈ છે. આ બદલાવથી આધાર આધારિત તમામ સેવાઓમાં OTP વેરિફિકેશન સરળ બનશે અને લોકોને આધાર સેવા કેન્દ્રના વારંવાર ચક્કર નહીં લગાવા પડે. મોબાઇલ … Read more