તાજું અપડેટ 2026: India Post GDS ભરતીમાં કોઈ પરીક્ષા નહીં, સીધી સરકારી નોકરીની તક
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે 2026માં મોટી ખુશખબર સામે આવી છે. India Post દ્વારા Gramin Dak Sevak (GDS) ભરતી માટે નવો અપડેટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કોઈ લેખિત પરીક્ષા નહીં લેવાય. ઉમેદવારોની પસંદગી સીધી મેરિટના આધારે કરવામાં આવશે, જેના કારણે લાખો ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક ઉભી થઈ છે. India Post … Read more